home share

કીર્તન મુક્તાવલી

(૧) પુરુષોત્તમ તમે પ્રગટ મુજને મળ્યા

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

હું આખી કૉલેજ રંગી નાખું

બપોરે કથામાં ‘ભક્તચિંતામણિ’ પ્રકરણ ૭૬મું વંચાતું હતું. તેમાં વાત આવી: ‘કોઈ ન પ્રીછે પરચો એવું કરવું મારે નિદાન છે...’ તે સમજાવતાં સ્વામીશ્રી કહે, “અખંડ પરચા જ દેખાય, એવું જ્ઞાન થઈ જાય એવું કરવું છે.”

કહેતા સંતની પ્રત્યેક ક્રિયા આશ્ચર્યકારી – પરચો જ લાગે – અહોભાવ થાય એ જ જ્ઞાન!

‘દુઃસહ દુઃખ કાપિયું, અખંડ સુખ આપિયું...’ એમાં પ્રશ્ન કર્યો કે, “કયું દુઃખ?” પછી પોતે જ કહ્યું, “મનનું દુઃખ.”

‘તેમ સંત વચન કટુ કહે...’ એ સમજાવતાં કહે, “આપણે વાંચી જઈએ છીએ, પણ સંત કઠણ વચન કહે તો આપણે કેટલા નભીએ? પાસ જ થવું. પાછા ન પડવું. વાંક હોય ને સહુ ખમે, પણ વાંક ન હોય તો ખમવું એ ભીડો. સહન કરવું એ સાધુતા. ભીડો વેઠવો એ સાધુતા. દેહપર્યંત ન મૂંઝાય.

“‘સુખી કર્યા જન જગતના...’ કઈ જાતના સુખી કર્યા? સંકલ્પ-વિકલ્પનું દુઃખ ટાળી નાખ્યું. આ લોકમાં સંકલ્પ ને વિકલ્પનું બહુ દુઃખ. ઊપજે ને શમાવે એ સંત. ભગવાન ભજાવવા, જીવને માયા પર કરવા, એ ઉપર સંતને બહુ તાન. સુખ-શાંતિ આપી દે. અક્ષરધામ આપી દે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩/૧૬૯]

(1) Puruṣhottam tame pragaṭ mujne maḷyā

Sadguru Muktanand Swami

In the afternoon, prakaran 76 of the Bhaktachintamani was being read. The following words were sung: ‘Koi na prichhe paracho, evu karavu māre nidān chhe...’ Explaining this, Yogiji Maharaj said, “We want to give you such knowledge that one perceives miracles in everything all the time.”

Meaning, when all incidents of the Sant are perceived as a wonder - i.e. a miracle - that itself is gnān!

A question was raised in the words ‘Du-sah dukh kāpiyu, akhand sukh āpiyu...’ (All misery was destroyed and he gave eternal bliss). What misery (is Muktanand Swami) speaking of? The misery of the mind.”

Then, he explained, ‘Tem sant vachan katu kahe’, “We read through it, but if the Sant actually spoke harsh words to us, who will remain here? We should pass (the test of harsh words). Never fall back. One would tolerate if they are at fault, but real burden is to tolerate without a fault of one’s own. To tolerate and bear burden are the qualities of a sadhu. He will give you Akshardham.”

[Brahmaswarup Yogiji Maharaj: Part 3/169]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase